Songtexte.com Drucklogo

He Tane Zatan Zoie Songtext
von Mukesh

He Tane Zatan Zoie Songtext

હે, તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું
હે, તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું

હે, તારા રૂપાળા ગોરા-ગોરા ઘાટે
મારૂ મન મોહી ગયું
હે, તારા રૂપાળા ગોરા-ગોરા ઘાટે
મારૂ મન મોહી ગયું

મારૂ મન મોહી ગયું
મારૂ મન મોહી ગયું
હે તને, હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું

કેડે કંદોરોને કોટમાં દોરો
કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ-લાલ ભાતે
મારૂ મન મોહી ગયું


મારૂ મન મોહી ગયું
મારૂ મન મોહી ગયું
હે તને, હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું

બેડલું માથે ને મહેંદી ભરી હાથે
બેડલું માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારૂ મન મોહી ગયું

મારૂ મન મોહી ગયું
મારૂ મન મોહી ગયું
હે, તને, હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું

રાસે રમતી, આંખ ને ગમતી
રાસે રમતી, આંખ ને ગમતી
પૂનમ ની રડીયાલી રાતે
મારૂ મન મોહી ગયું

મારૂ મન મોહી ગયું
મારૂ મન મોહી ગયું
હે, તને, હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયું

મારૂ મન મોહી ગયું
મારૂ મન મોહી ગયું

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»He Tane Zatan Zoie« gefällt bisher niemandem.