Songtexte.com Drucklogo

Maroo Komal Ang Chhe Songtext
von Alka Yagnik

Maroo Komal Ang Chhe Songtext

મારો કોમળ-કોમળ અંગ છે
મારો રૂડો રૂપાળો રંગ છે
(હાં-હાં, તારો કોમળ-કોમળ અંગ છે)
(તારો રૂડો રૂપાળો રંગ છે)

સજાવો શ્રણગાર, મારે જાવું પ્રીતમ દ્વાર
સજાવો શ્રણગાર, મારે જાવું પ્રીતમ દ્વાર
મળશે મુજને છાનો-માનો
હૈયા ફેરો હાથ, હૈયા ફેરો હાથ

મારો કોમળ-કોમળ અંગ છે
(તારો કોમળ-કોમળ અંગ છે)

ઓ, ચંપા, મઘુવંતી, ઓ, મૈના
ઓ, ચંપા, મઘુવંતી, ઓ, મૈના

હાય-હાય મન કઈ-કઈ થાય
વાલા ને મળવા જાતાં, તડપ-તડપ મારા મન માં થાય
(ધડક-ધડક, ધડક-ધડક, ધડક-ધડક, તારા મન માં થાય)


મારો કોમળ-કોમળ અંગ છે
(તારો કોમળ-કોમળ અંગ છે)

ઓ, પદ્મિની, ઓ, હેમામાલિની, વૈજયંતીમાલા
કસ તૂટે કંચોં કી કેરે, શું કરવું ઉપાય? (શું કરવું ઉપાય?)
કંદોરો કેડે ના આવે, ચંદન હાર તૂટી જાય (ચંદન હાર તૂટી જાય)

આંગળીએ અંગૂઠી ના આવે, જીવ મારો ઘભરાય
હા, હા, હા, હા (હાં, જીવ રો ઘભરાય)

મારો કોમળ-કોમળ અંગ છે
(તારો કોમળ-કોમળ અંગ છે)

કડડ-કડડ-કડ કડલો તૂટે, હાથ એ ના ફેરાય (હાં, હાથ એ ના ફેરાય)
પેંજડિયા નું પિંજડ ભારે, કેમ કરી ના પગ માં જાય? (કેમ કરી ના પગ માં જાય?)
નવરતન ની નવલી નથણી, નાક અડે ત્યાં વાંકી થાય (નાક અડે ત્યાં વાંકી થાય)

મારો કોમળ-કોમળ અંગ છે
(તારો કોમળ-કોમળ અંગ છે)
હો, મારો રૂડો રૂપાળો રંગ છે
(તારો રૂડો રૂપાળો રંગ છે)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Alka Yagnik

Fans

»Maroo Komal Ang Chhe« gefällt bisher niemandem.