Songtexte.com Drucklogo

Aavi Re Hoon Aavi Re Songtext
von Sunidhi Chauhan & Keerthi Sagathia

Aavi Re Hoon Aavi Re Songtext

હે, પેલો વડલો પોકોરે ને માટી કરતી યાદજી
દેશ રે બોલાવે આપી-આપી સાદજી

હો, ચંચળ મન તું આવાટ રડતું પવન ના વેગે ફરતી તું
છબછબિયાં તું કદી કરે ને કદી તું ઊંડે તરતી તું
તું મૃગુ છે, તું મોહિની તુજ હેત ની કામિની
તોફાની તું, સૌમ્ય સુંદરા ગરજે એવી દામિની
આ સરકી જાશે, છટકી જાશે રાખો જો ચાલી
આવી રે હૂઁ આવી રે

હે, આવી રે હૂઁ આવી રે

આવી રે હૂઁ આવી રે
જીવન મારુ એકુ જાણી
દુઃખો થી હૂઁ તો રહી અજાણી
દિવસો રાતો મીઠી ધાણી
જીવી છું બસ એટલું જાણી
ટમ-ટમતી તીખી મસ્ત મજાની રે
હૂઁ મારી વાર્તા ની રાણી રે
આવી રે હૂઁ આવી રે

હા, આવી રે હૂઁ આવી રે


આવી રે હૂઁ આવી રે

મીઠા-મીઠા લોકો રુડી-રુડી વાતો
કાલી ઘેલી બોલી બોલેજી
પ્રેમ થી સૌને પાસે બોલાવે, મન ના કમાડ ખોલે જી
મન તડપાવે, લાડ લડાવે હેત થી જો બોલાવે રે
રેહવાયે નહીં, સેહવાયે નહીં, આ મન ને કોણ મનાવે રે?
મન આ હાલ્યું, દેશ ની વાટે, હૂઁ હૈ હાલી
આવી રે જો આવી રે
(આવી રે જો આવી રે...)
આવી રે જો આવી રે

આવી રે જો આવી રે
અહીં ના સઘળા રંગો સૌ ન્યારા છે
ખેતર ને તુલસી ક્યારા છે
વગર મળે મારા લાગે લોકો ભોળા ને પ્યારા છે
હો, અહીં ની વાલી હવા મને ભાવિ રે
જાઉં હૂઁ આંખેઆખી તાણી રે
આવી રે હૂઁ આવી રે

આવી રે હૂઁ આવી રે...
આવી રે હૂઁ આવી રે

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Haus am See“?

Fans

»Aavi Re Hoon Aavi Re« gefällt bisher niemandem.