Dhunki Songtext
von Siddharth Amit Bhavsar & Yashika Sikka
Dhunki Songtext
ધીમે, ધીમે લો લાગી ધૂનકી
દુનિયા ભૂલું, રે કેવી ધૂનકી?
આંખોંને મીચીને દોડાવે એવી ધૂનકી
આ ધૂનકી
હો, આ ધૂનકી
આ જોમ છે, જુનૂન છે
ખાબ છે બાવરા
ઘેલછાની નાવ છે
ડૂબવા ને તારવા
ધીમી, ધીમી આગ છે, જલાવતી રહે સદા
નવો-નવો કૈફ છે, છે મધભરી આ હવા
આઈનો બતાવે રાત દી જગાવે
કેટલું સતાવે હાયે રે?
આ ધૂનકી
હો, આ ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે...
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે...
દુનિયા ભૂલું, રે કેવી ધૂનકી?
આંખોંને મીચીને દોડાવે એવી ધૂનકી
આ ધૂનકી
હો, આ ધૂનકી
આ જોમ છે, જુનૂન છે
ખાબ છે બાવરા
ઘેલછાની નાવ છે
ડૂબવા ને તારવા
ધીમી, ધીમી આગ છે, જલાવતી રહે સદા
નવો-નવો કૈફ છે, છે મધભરી આ હવા
આઈનો બતાવે રાત દી જગાવે
કેટલું સતાવે હાયે રે?
આ ધૂનકી
હો, આ ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે...
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે...
Writer(s): Siddharth Amit Bhavsar Lyrics powered by www.musixmatch.com