Songtexte.com Drucklogo

Thai Jashe Title (Version 2) Songtext
von Parthiv Gohil

Thai Jashe Title (Version 2) Songtext

થઈ જશે રે
થઈ જશે રે

ક્યાંક જો કોઈ ઈશ્વર હશે
એને મારી ફિકર તો થશે
ક્યાંક તો હશે નવમી દિશા
જ્યાં મારી ડગર લઈ જશે

આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
કદી આંસુના તોરણ થશે
કોઈ સારાં શુકન થઈ જશે રે

થઈ જશે રે
થઈ જશે રે

સુગંધો અજાણી વહે, અધૂરી કહાની કહે
ભલે રાત કાળી હશે, સવારો ઉજાળી જશે
કોઈ ભલે કાયમ નથી
હાં, ગમ નથી
પડછાયો તો છે સાથમાં


આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
કદી આંસુના તોરણ થશે
કોઈ સારાં શુકન થઈ જશે રે

થઈ જશે રે
થઈ જશે રે

બધી બાજુ છલના હવે રે
જવું તો જવું ક્યાં હવે રે?

બધી બાજુ છલના હવે રે
જવું તો જવું ક્યાં હવે રે?

પુકાર કોણ સાંભળે?
પઢઘાવો પાછાં વળે

એક તારા તૂટી ગયા
સબંધો છૂટી ગયા
ખકડી રહ્યું ખાલીપણું
ડંખી રહ્યું માનસ્પનું
નાવડી કિનારે જઈન ડૂબશે
શું ઈશ્વર ફરી રુઠશે?
મારા સપના નું ઘર તૂટશે

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Whitney Houston sang „I Will Always Love ...“?

Fans

»Thai Jashe Title (Version 2)« gefällt bisher niemandem.