Songtexte.com Drucklogo

Dhime Dhime Mara Sapnama Songtext
von Parth Doshi

Dhime Dhime Mara Sapnama Songtext

ધીમે ધીમે મારા સપનાંમાં આવી તું Tweet કરે
સૂની સૂની મારી જિંદગીને સ્પર્શી તું Sweet કરે
ધીમે ધીમે મારા સપનાંમાં આવી તું Tweet કરે
સૂની સૂની મારી જિંદગીને સ્પર્શી તું Sweet કરે
મારી યાદોમાં, મારી વાતોમાં, મારાં ગીતોમાં બસ તું
મારી યાદોમાં, મારી વાતોમાં, મારાં ગીતોમાં બસ તું (બસ તું જ તું)
અંતરો 1:
સાવ અચાનક ચહેરા ઉપર
Post કરે તું. Smile
ઉઘડી જાતી બંદ પડેલી
લાગણીઓની. File
સાવ અચાનક ચહેરા ઉપર Post કરે તું. Smile.
ઉઘડી જાતી બંદ પડેલી લાગણીઓની. File.
નજર નજરમાં તારી સાથે પહેલાં પ્રેમની Date કરું
તું જો કહે તો તારા માટે જનમ જનમ હું Wait કરું
નજર નજરમાં તારી સાથે પહેલાં પ્રેમની Date કરું
તું જો કહે તો તારા માટે જનમ જનમ હું Wait કરું
મારી Selfieમાં, મીઠી કુલ્ફીમાં, નવી Smiley માં બસ તું.
મારી Selfieમાં, મીઠી કુલ્ફીમાં, નવી Smiley માં બસ તું (બસ તું જ તું)


અંતરો 2:
હોઠને મારાં
તારાં નામની
પડી ગઈ છે ટેવ
મારા દિલની
Heart Disc માં
થતી જાય તું Save
હોઠને મારાં તારાં નામની પડી ગઈ છે. ટેવ
મારા દિલની Heart Disc માં થતી જાય તું Save
Lock થયેલી Love Storyને Password થી ખોલી દે
મનગમતાં આ સગપણનું બસ નામ હવે તું બોલી દે
Lock થયેલી Love Storyને Password થી ખોલી દે
મનગમતાં આ સગપણનું બસ નામ હવે તું બોલી દે
તારાં heart sweet માં, મારી back seat
ma માં, તારા let′s meet માં બસ હું.
તારાં heart sweet માં, મારી back seat
ma માં, તારા let's meet માં બસ હું.
ધીમે ધીમે મારા સપનાંમાં આવી તું Tweet કરે
સૂની સૂની મારી જિંદગીને સ્પર્શી તું Sweet કરે
ધીમે ધીમે મારા સપનાંમાં આવી તું Tweet કરે
સૂની સૂની મારી જિંદગીને સ્પર્શી તું Sweet કરે
મારી યાદોમાં, મારી વાતોમાં, મારાં ગીતોમાં બસ તું
મારી યાદોમાં, મારી વાતોમાં, મારાં ગીતોમાં બસ તું...

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Dhime Dhime Mara Sapnama« gefällt bisher niemandem.