Songtexte.com Drucklogo

Satrangi Re Songtext
von Arijit Singh

Satrangi Re Songtext

J′aime les couleurs de l'espoir que je vois dans un monde nouveau
Et je saurai que ce monde nouveau peut devenir ma maison

ધીમે, ધીમે જો
આ શુ થયી રહીયું
મન માં ચાલે શુ
સમઝુ ના કશું

આ વેંમ છે તો કેમ છે
મારે કોઈ ને કેવું નથી
આ જેમ છે, બસ તેમ છે
નામ કોઈ પણ દેવું નથી

સતરંગી રે, મનરંગી રે
અતરંગી રે, નવરંગી, મુજ સંગે તારી પ્રીત

સતરંગી રે, મનરંગી રે
અતરંગી રે, નવરંગી, મુજ સંગે તારી પ્રીત
સતરંગી...


ઓ, ઝાકળ જેવી
આ બેય પળ નો સાગર જેવો હરખ
જળ ની છે કે મૃગજળ ની છે
શેંની છે આ તરસ?

આ બાદ માં શુ હાલ છે
મારે કોઈ ને કેવું નથી
આ પ્રેમ છે, બસ પ્રેમ છે
નામ કોઈ પણ દેવું નથી

સતરંગી રે, મનરંગી રે
અતરંગી રે, નવરંગી, મુજ સંગે તારી પ્રીત

સતરંગી રે, મનરંગી રે
અતરંગી રે, નવરંગી, મુજ સંગે તારી પ્રીત
સતરંગી

J′aime les couleurs de l'espoir que je vois dans un monde nouveau
Et je saurai que ce monde (et je saurai que ce monde)
Et je saurai que ce monde nouveau peut devenir ma maison

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Satrangi Re« gefällt bisher niemandem.